--ADVERTISEMENT--

Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના શરૂ, અહીંથી કરો જલ્દી રજીસ્ટ્રેશન

--ADVERTISEMENT--

Free Laptop Yojana 2024: આજના સમયમાં આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રમાં ઘણા બધા નવીનતમ પ્રયોગ કરવામાં આવે છે તેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રગતિ થઈ શકે. અને અત્યારે તેમાં આગળ વધતા ઘણા રાજય ની સરકાર દ્વારા યુવાનોને શિક્ષણ આપવા માટે મફત લેપટોપ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. સરકારની આ યોજના હેઠળ એક કરોડથી વધારે વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકે છે તેના વિશે અમે તમને જણાવીશું.

મફત લેપટોપ યોજના 2024 | Free Laptop Yojana 2024

મિત્રો આપણે જાણીએ છીએ તેમ દેશની કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યની રાજ્ય સરકાર પણ શીખેલા ક્ષેત્રમાં વધારો કરવા માટે પોતાનો પ્રયાસ કરી રહી છે. જેમાંની એક યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેનું નામ છે મફત લેપટોપ યોજના 2024. આ યોજનામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે લેપટોપની સહાય કરવામાં આવે છે.

કોને મળશે મફતમાં લેપટોપ ?

પ્રતિભાશાળી કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે લેપટોપ આપવામાં આવશે તેમજ ધોરણ 8, 10 અને 12 ધોરણમાં 75% થી વધારે ગુણ મેળવ્યા હોય તેમને પણ લેપટોપ આપવામાં આવશે.

--ADVERTISEMENT--

Read More –

મફત લેપટોપ યોજના માટે પાત્રતા

  • અરજદાર વ્યક્તિ રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • જે વિદ્યાર્થી ધોરણ 8, 9 અને 10 માં પાસ થયેલો છે અથવા તો અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • જે વિદ્યાર્થી યોજનાનો લાભ લઈ રહ્યો છે તેના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધારે હોવી જોઈએ નહીં.
  • જે વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતા હોય તે યોજનાનો લાભ લઇ શકે નહીં.

મફત લેપટોપ યોજના ઓનલાઇન અરજી પ્રક્રિયા | Free Laptop Yojana 2024

મફત લેપટોપ યોજનાનો લાભ લેવા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરવાની રહેશે. અહીં લિંક પર ક્લિક કર્યા પછી તમારી સામે હોમ પેજ ખુલશે જ્યાં યોજના વિશેની માહિતી આપેલી હશે તેના પર ક્લિક કરો તમારી સામે મફત લેપટોપ યોજના નો લાભ લેવા રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં માહિતી દાખલ કરો. અને સબમિટ બટન દબાવો.

Leave a Comment

--ADVERTISEMENT--